Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-25 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

Federal Bank Result Q2: નફો 10% ઘટીને ₹955 કરોડ, વ્યાજ આવક 5% વધી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફેડરલ બેંકના ગ્રૉસ એનપીએ 1.91 ટકાથી ઘટીને 1.83 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફેડરલ બેંકના નેટ એનપીએ 0.48 ટકા ફ્લેટ રહ્યા છે.

અપડેટેડ Oct 18, 2025 પર 02:23