Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-28 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

RBL Bank Q1 Result: કંપનીનો નફો 46.2% તૂટ્યો, વ્યાજ આવક 12.9% તૂટી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં આરબીએલ બેંકના ગ્રૉસ એનપીએ 2.60 ટકાથી વધીને 2.78 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં આરબીએલ બેંકના નેટ એનપીએ 0.29 ટકાથી વધીને 0.45 ટકા રહ્યા છે.

અપડેટેડ Jul 19, 2025 પર 03:17