હોટલ ઈંડસ્ટ્રીની ગ્રોથ પર ઈકોનૉમિક ગ્રોથની અસર પડે છે. સારી ઈકોનૉમિક ગ્રોથથી આવક વધી રહી છે. તેનાથી આગળ ડિમાંડ સ્ટ્રૉંગ બની રહેવાની આશા છે. ઈંફ્રાસ્ટ્રક્ચર સારા થઈ રહ્યા છે. ટ્રાવેલમાં લોકોની દિલજસ્પી વધી છે.