Railway Stocks: રેલવે ક્ષેત્રમાં એક મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર RVNL (Rail Vikas Nigam Limited) અને IRCON International ના વિલયની દિશામાં આગળ વધી રહી છે. આ સમાચાર સામે આવતા જ બંને કંપનીઓના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.

