Food Park: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એશિયાનું સૌથી મોટું ફૂડ પાર્ક બનાવવા 40,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સરકાર સાથે MOU સાઇન કર્યું. નાગપુર અને કુરનૂલમાં ફૂડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ બનશે.
અપડેટેડ Sep 26, 2025 પર 7:43 PM