Omicron New Variant BF.7 in India: સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જાપાનમાં છેલ્લા 24 કલાકમાં 2.06 લાખ કેસ નોંધાયા છે. તે જ સમયે, અમેરિકામાં 50,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ભારત પણ એલર્ટ થઈ ગયું છે. PM મોદી આજે બપોરે કોરોનાની સમીક્ષા બેઠક કરશે

