Get App

Closing Bell – દિવાળી સપ્તાહની આશાસ્પદ શરૂઆત: RILમાં જોરદાર ઉછાળા સાથે નિફ્ટી 23,400 ને પાર, સેન્સેક્સમાં 1,233 પોઈન્ટનો ઉછાળો

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.18-5.95 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.58 ટકા વધીને 55,002.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, મીડિયા, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 3:54 PM
Closing Bell – દિવાળી સપ્તાહની આશાસ્પદ શરૂઆત: RILમાં જોરદાર ઉછાળા સાથે નિફ્ટી 23,400 ને પાર, સેન્સેક્સમાં 1,233 પોઈન્ટનો ઉછાળોClosing Bell – દિવાળી સપ્તાહની આશાસ્પદ શરૂઆત: RILમાં જોરદાર ઉછાળા સાથે નિફ્ટી 23,400 ને પાર, સેન્સેક્સમાં 1,233 પોઈન્ટનો ઉછાળો
ભારતીય રૂપિયો 4 પૈસા મામૂલી વધીને 94.90 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 94.95 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23400 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 75ટ692 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,440.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 75,692.78 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 4 પૈસા મામૂલી વધીને 94.90 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 94.95 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.19 ટકા વધીને 57,983.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.71 ટકા વધારાની સાથે 18,595.30 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,233.25 અંક એટલે કે 1.66% ની મજબૂતીની સાથે 75,692.78 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 387.70 અંક એટલે કે 1.68% ની વધારાની સાથે 23,440.80 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો