ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે UNજીએના 80મા સત્રમાં UNની ઘટતી વિશ્વસનીયતા પર ચિંતા વ્યક્ત કરી અને UNSCમાં તાત્કાલિક સુધારાની માંગ કરી. ભારતે મોટી જવાબદારીઓ ઉઠાવવાની તૈયારી દર્શાવી. જાણો વિગતો.