Get App

Mahindra CIE ના શેર 7% તૂટ્યા, ઈક્વિટી શેરોની બ્લૉક ડીલ બાદ તૂટ્યા શેર

મિડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી હતી કે MCIE ના પ્રમોટર્સ માંથી એક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) સોમવારના બ્લૉક ડીલના માધ્યમથી કંપનીમાં 4.6 ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ડિસેમ્બર 2022 સુધી કંપનીમાં 9.25 ટકા ભાગીદારી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 13, 2023 પર 4:26 PM
Mahindra CIE ના શેર 7% તૂટ્યા, ઈક્વિટી શેરોની બ્લૉક ડીલ બાદ તૂટ્યા શેરMahindra CIE ના શેર 7% તૂટ્યા, ઈક્વિટી શેરોની બ્લૉક ડીલ બાદ તૂટ્યા શેર

Mahindra CIE Share Price: ઑટો કંપોનેંટ ફર્મ મહિન્દ્રા CIE ઑટોમોટિવ (MCIE) ના શેરોમાં આજે સોમવારના જોરદાર વેચવાલી જોવાને મળી છે. આ સમય આ શેર NSE પર 7 ટકા તૂટીને 362.50 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે, ઈંટ્રાડેમાં આ સ્ટૉક ઘટીને 360.90 રૂપિયાના લેવલ પર ચાલી ગયો હતો. ખરેખર, મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી હતી કે MCIE ના પ્રમોટર્સ માંથી એક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) સોમવારના બ્લૉક ડીલના માધ્યમથી કંપનીમાં 4.6 ટકા ભાગીદારી વેચવાની તેયારીમાં છે.

કેમ થઈ રહ્યો છે ઘટાડો?

BSE ના આંકડાના મુજબ MCIE ના લગભગ 2.363 કરોડ ઈક્વિટી શેરો (કુલ ઈક્વિટીના 6.23 ટકા) ની બ્લૉક ડીલના દ્વારા લેણદેણ થઈ છે. જો કે, સેલર્સ અને બાયર્સના હાલમાં ખબર નથી પડ્યા. CNBC-TV 18 ના રિપોર્ટના મુજબ, આ બ્લૉક ડીલના માટે પ્લોર પ્રાઈઝ 355 રૂપિયા પ્રતિ શેર (ક્લોઝિંગ પ્રાઈઝથી 10 ટકા ડિસ્કાઉન્ટ) રાખવામાં આવ્યુ છે. આ ડીલના આકાર 620 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. Mahindra CIE ઑટોમોટિવ સ્પેનના CIE ઑટોમોટિવ ગ્રુપની સબ્સિડિયરી કંપની છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ડિસેમ્બર 2022 સુધી કંપનીમાં 9.25 ટકા ભાગીદારી હતી.

Trade Spotlight: Adani Green Energy, Swan Energy, JBM Auto માં રોકાણકારો માટે શું છે એક્સપર્ટની સલાહ

ક્વાર્ટરના પરિણામ

ડિસેમ્બર ક્વાર્ટરમાં મહિન્દ્રા CIE ઑટોમોટિવના શુદ્ઘ નફો 3 ગણો વધીને 195 કરોડ રૂપિયા થઈ ગયા. આ દરમ્યાન કંપનીના ઑપરેશનલ પરફૉર્મેંસ સારા રહ્યા છે. કંપનીએ ક્વાર્ટર માટે 37.87 કરોડ રૂપિયાનો લાભ દર્જ કર્યો, જ્યારે છેલ્લા વર્ષની સમાન સમયમાં કંપનીને 12.8 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતુ. Q4 FY23 માં કંપનીના કંસોલિડેટેડ પ્રૉફિટમાં વર્ષના આધાર પર 153 ટકાનો વધારો થયો અને તે 195 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. FY22 ની સમાન સમયની તુલનામાં તે 35 ટકા વધારે છે.

કેવુ રહ્યુ શેરોનું પ્રદર્શન

હાલના સમયમાં MCIE ના શેરોમાં ભલે જ ઘટાડો જોવાને મળ્યો છે પરંતુ લૉન્ગ ટર્મમાં તેના રોકાણકારોને સારૂ એવુ રિટર્ન આપ્યુ છે. છેલ્લા 6 મહીનામાં આ શેર લગભગ 37 ટકા વધી ચુક્યો છે. જ્યારે, છેલ્લા એક વર્ષમાં તેને 100 ટકાનો જોરદાર નફો કર્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો