Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) |
Get App

માર્કેટ ન્યૂઝ

HDFC Bank ના શેરમાં ગાબડું: રુપિયા 13ના ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ, જાણો રોકાણકારોને શું અસર થશે

19 જૂને HDFC Bank ના શેરમાં 2.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો. શેર 13 ના ફાઇનલ ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરી રહ્યો છે. જાણો ડિવિડન્ડ, મેનેજમેન્ટ અપડેટ અને બેન્કના લેટેસ્ટ રિઝલ્ટ વિશે સંપૂર્ણ માહિતી

અપડેટેડ Jun 19, 2026 પર 01:26