સુનિલ સુબ્રમણ્યમના મતે સરકારના પગલાથી અસર થોડી ઓછી થશે. ટેરિફની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી FIIsની ખરીદી નહીં આવે. DIIsની ખરીદી માટે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. હવે મધ્યમ ગાળાના આઉટલૂક સાથે રોકાણ કરવું જોઈએ. Q2ની પરિણામ સિઝનથી વધુ અપેક્ષા ન રાખવી જોઈએ.
અપડેટેડ Sep 25, 2025 પર 04:40