નોમુરાએ CESC પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો FY25–30માં નફો બમણો કરી ₹2,800 Cr કરવાનો લક્ષ્ય છે. 10 GW RE પ્રોજેક્ટ લક્ષ્ય રાખ્યો. 3.8 GW મંજૂર, 7.6 GW ટ્રાન્સમિશન કનેક્ટિવિટી હાઈ RE રાજ્યોમાં લાગુ કરવામાં આવી. નવા સોલર મેન્યુફેક્ચરિંગ અને ડિસ્કોમ જીતથી ગ્રોથને સપોર્ટ મળશે.
અપડેટેડ Sep 24, 2025 પર 10:34