કંપનીએ AGR ની રી-કેલકુલેશનની માંગણી કરી છે. આજે શેરમાં હળવી ખરીદી જોવા મળી રહી છે. મુખ્ય ન્યાયાધીશની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. VI એ 2017 પહેલાના AGR ની ફરીથી માંગ કરી છે.