નોમુરાએ ICICI પ્રુ લાઈફ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹740 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY26માં કંપનીના માર્જિન મજબૂત છે. Q4FY26 માટે આઉટલુક પોઝિટીવ, FY26માં સિંગલ ડિજિટ VNB ગ્રોથની અપેક્ષા છે.
અપડેટેડ Jan 14, 2026 પર 10:48