દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસિસ, સિપ્લા, વિપ્રો, એચસીએલ ટેક, ટ્રેન્ટ, ટાટા મોટર્સ અને ડૉ.રેડ્ડીઝ 1.48-3.00 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ઈટરનલ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ 0.75-3.98 ટકા સુધી વધીને બંધ થયા છે.
અપડેટેડ Sep 22, 2025 પર 04:25