શેરબજારના રોકાણકારો માટે ખુશખબર, ખેતીના સાધનો બનાવતી VST ટિલર્સ ટ્રેક્ટર્સ લિમિટેડ તેના શેરધારકોને 25 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપશે. રેકોર્ડ ડેટ 16 સપ્ટેમ્બર છે.