Get App

નિફ્ટીમાં 20,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં આગળ 45,000 સુધીના લેવલની શક્યતા: તેજસ શાહ

આનારા દિવસોમાં નિફ્ટી ઉપરમાં 19,800-20,000 રૂપિયા આવી શકે છે. નીચેમાં પણ 19450-19500ના લેવલ તૂટશે નહીં ત્યા સુધી માર્કેટમાં મજબૂતી જોવા મળી શકે છે. એક થી બે સપ્તાહના ટાઈમ હોરાઈઝનમાં જોઈએ તો 20,000 સુધીના લેવલ આવી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2023 પર 12:16 PM
નિફ્ટીમાં 20,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં આગળ 45,000 સુધીના લેવલની શક્યતા: તેજસ શાહનિફ્ટીમાં 20,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં આગળ 45,000 સુધીના લેવલની શક્યતા: તેજસ શાહ

જેએમ ફાઈનાન્શિયલ સર્વિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં હજી પણ હાયર બોટમનું સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. આજે પણ ઑલ ટાઈમ હાય બનાવ્યો છે. અમને લાગે છે કે 19600નો જે આજના સેશનમાં પાર કર્યું છે. આનારા દિવસોમાં નિફ્ટી ઉપરમાં 19,800-20,000 રૂપિયા આવી શકે છે.

તેજસ શાહના મતે નીચેમાં પણ 19450-19500ના લેવલ તૂટશે નહીં ત્યા સુધી માર્કેટમાં મજબૂતી જોવા મળી શકે છે. એક થી બે સપ્તાહના ટાઈમ હોરાઈઝનમાં જોઈએ તો 20,000 સુધીના લેવલ આવી શકે છે. તે પણ સેક્ટર સપોર્ટ કરે છે તે છે મેટલ અને આઈટી સેક્ટર આ બન્નને મજબૂત છે.

તેજસ શાહે આગળ કહ્યું છે કે બેન્કિંગ સેક્ટરમાં 45,000-45,200ની આસપાસ ખૂબ મજબૂત લાગી રહ્યા છે. જ્યારે સુધી આ રેન્જ ઉપર નહીં જશે ત્યારે સુધ રેન્જ બાઉન્ડ રહેશે. બેન્કિ નિફ્ટીમાં નીચેમાં 44,000નો સારો સપોર્ટ લાગી રહ્યો છે.

જેએમ ફાઈનાન્શિયલના તેજસ શાહની પસંદગીના 3 Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો