Bharti Airtel Block Deal: 26 નવેમ્બરના રોજ ટેલિકોમ કંપની ભારતી એરટેલના શેર ઘટ્યા હતા. બીએસઈ પર ભાવ લગભગ ૩ ટકા ઘટીને ₹2,100 ના લો સુધી પહોંચી ગયા છે. કંપનીના આશરે 0.6 ટકા શેર બ્લોક ડીલમાં વેચાયા છે, જેની કિંમત આશરે ₹7,400 કરોડ છે. આ દરમિયાન, ભારતી એરટેલના 3.5 કરોડ શેર પ્રતિ શેર ₹2,108 ના ભાવે વેચાયા.

