BHEL Share Price: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ના સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરેજ ફર્મ્સનો કંપનીના શેર અંગે મિશ્ર અભિપ્રાય જોવા મળી રહ્યો છે. કેટલીક બ્રોકરેજ ફર્મ્સે શેરનો ટાર્ગેટ પ્રાઇસ વધાર્યો છે, જ્યારે અન્યનું માનવું છે કે કંપનીના ભવિષ્યના વિકાસની ઘણી અપેક્ષાઓ વર્તમાન શેરભાવમાં સામેલ થઈ ગઈ છે.

