Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)એ અશોક બિલ્ડકોનને L1 બિડર એટલે કે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની જાહેર કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કરવડથી જુજવા સેક્શન પર બાકી રહેલા આઠ લેનના એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ કાર્ય સાથે સંબંધિત છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2026 પર 10:09 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bharti Airtel

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 30.9% વધીને ₹8,887.5 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 16.7%ના ઉછાળા સાથે વધીને ₹60,877.5 કરોડ પર પહોંચી છે.

Titan

બધા સમાચાર

+ વધુુ વાંચો