Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

મહારાષ્ટ્રના પુણે વેસ્ટ 765kV GIS ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે બિડર તરીકે જાહેર કરી છે. BOOT ધોરણે સફળ બિડર તરીકે જાહેર કરી છે. કંપની ₹200 Crના પ્રોજેક્ટ માટે બિડર તરીકે જાહેર કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 19, 2026 પર 10:42 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો આજે જાહેર થવાના છે:

બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસીસ, ભણસાલી એન્જિનિયરિંગ પોલિમર્સ, એચએફસીએલ (HFCL), હિન્દુસ્તાન ઝિંક, જસ્ટ ડાયલ, ડેલ્ટા કોર્પ, એલિવેટ કેમ્પસ, પિરામલ ફાઇનાન્સ, એસએમએલ મહિન્દ્રા, વર્મોરા ગ્રાનિટો, શોભા, તત્વ ચિંતન ફાર્મા કેમ અને વેરી રિન્યુએબલ ટેક્નોલોજીસ.

HDFC Bank

બધા સમાચાર

+ વધુુ વાંચો