Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

IDBI બેન્કના સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરિંગનો નિર્ણય. IDBI બેન્ક ડીલને કેબિનેટ માટે મંજૂરી મળી. સરકાર અને LICનો હિસ્સો ખરીદશે Fairfax. Fairfax ₹52,878 Crમાં IDBI બેન્કનો હિસ્સો ખરીદશે. સરકાર 30.48%, LIC 30.24% હિસ્સો વેચશે. IDBI બેન્કમાં કુલ 60.72% હિસ્સો વેચવાનો નિર્ણય છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 10:19 AM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

IDBI Bank

IDBI બેન્કના સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરિંગનો નિર્ણય. IDBI બેન્ક ડીલને કેબિનેટ માટે મંજૂરી મળી. સરકાર અને LICનો હિસ્સો ખરીદશે Fairfax. Fairfax ₹52,878 Crમાં IDBI બેન્કનો હિસ્સો ખરીદશે. સરકાર 30.48%, LIC 30.24% હિસ્સો વેચશે. IDBI બેન્કમાં કુલ 60.72% હિસ્સો વેચવાનો નિર્ણય છે. Fairfax ₹81 પ્રતિશેર પર 60.72% હિસ્સો ખરીદશે. Fairfaxને 3 વર્ષ સુધી IDBI બેન્કની બ્રાન્ડિંગ જાળવી રાખવાની રહેશે. સરકાર, LIC મળીને રિસ્ટ્રક્ચર્ડ એન્ટીટીમાં 34% હિસ્સો રાખશે. સરકાર પાસે 15%, LIC પાસે 19% હિસ્સો રહેશે. Fairfax ને 2 વર્ષનો સમય મળશે. CSBનો હિસ્સો વેચવાનો રહેશે અથવા IDBI માં મર્જ કરવાનો રહેશે.

Tata Tech

બધા સમાચાર

+ વધુુ વાંચો