બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Kotak Mahindra Bank
કોટક મહિન્દ્રા બેન્કમાં 3.07 કરોડ શેર્સમાં ₹5971 કરોડની મોટી બ્લૉક ડીલ થઈ હતી.
HCG
Aceso એ બ્લૉક ડીલ દ્વારા 79 લાખ શેર્સ વેચ્યા.
Bajaj Finserv
બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કુલ પ્રીમિયમ ₹1484.8 કરોડ છે. જનરલ ઇન્શ્યોરન્સ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ અન્ડરરાઇટ ₹2,063 કરોડ છે.
Eicher Motors
22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને સંપૂર્ણ GST ઘટાડાનો લાભ મળશે. VE કોમર્શિયલ વ્હિકલ્સ ગ્રાહકોને GST ઘટાડાનો લાભ આપશે. VE કોમર્શિયલ વ્હીકલના પ્રાઈસમાં `6 લાખ સુધીનો ઘટાડો કરશે.
DRL
Janssen Pharmaceutica NV સાથે કરાર કર્યા. STUGERON બ્રાન્ડના અધિગ્રહણ માટે કરાર કર્યા. ડૉ.રેડ્ડીઝ $5.05 Crમાં અધિગ્રહણ કરશે. અધિગ્રહણથી ડૉ.રેડ્ડીઝના CNS પોર્ટફોલિયોમાં મજબૂત કરશે. CNS એટલે કે Central Nervous System. STUGERONના અધિગ્રહણની સાથે કંપનીની એન્ટી વર્ટિગો સેગમેન્ટમાં એન્ટ્રી. Johnson & Johnson સાથે સંબધિત કંપની છે Janssen Pharmaceutica NV.
Lupin
US FDA પાસેથી Risperidone long-acting injectable માટે મંજૂરી મળી. 180-દિવસની CGT એક્સક્લુઝિવિટી સાથે Risperidone long-acting injectableને મંજૂરી મળી. Nanomi’s long-acting injectable પ્લેટફોર્મનું પહેલું પ્રોડક્ટ છે.
Adani Ports
માંધાતા બિલ્ડ એસ્ટેટે ડિપેન્ડેન્સિયા લોજિસ્ટિક્સમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. અદાણી પોર્ટની સબ્સિડરી કંપની છે માંધાતા બિલ્ડ એસ્ટેટ. ₹37.77 કરોડમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું.
Tega Industries
Molycopમાં $1.5 બિલિયન એન્ટરપ્રાઈઝ વેલ્યુએશનમાં અધિગ્રહણ કરશે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ અપોલો ફંડ્સ સાથે પાર્ટનશીપમાં અધિગ્રહણ કરશે. ગ્લોબલ માઇનિંગ કન્ઝ્યુમેબલ્સ માટે અધિગ્રહણ કરશે. ટેગા અને અપોલો ફંડ્સ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા અધિગ્રહણ કરશે. Molycopમાં ટેગા 77%, અપોલો ફંડ્સ 23% હિસ્સો ખરીદશે. FY25માં Molycopની આવક $154 Cr, EBITDA $17.2 Cr રહ્યા. અધિગ્રહણ પછી શેરહોલ્ડર નિયંત્રક બનશે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. બોર્ડ 13 સપ્ટેમ્બરના ઇક્વિટી અને ડેટ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.
RVNL
વેસ્ટ સેન્ટ્રલ રેલવે પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે. કંપનીએ પ્રોજેક્ટ માટે ₹169.49 કરોડની બિડ ભરી છે.
Jupiter Wagons
રેલવે મંત્રાલય પાસેથી સબ્સિડરીને ₹113 Crનો LoA મળ્યો. FIAT-IR bogies માટે 9,000 LHB axles સપ્લાઈ માટે LoA મળ્યો.
Astral
એસ્ટ્રલ કોટિંગ્સમાં 20% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹75 કરોડમાં 100% સંપૂર્ણ માલિકીની સબ્સિડરી બની.
Mazagon Dock
ભારતીય નેવી સાથે લાંબા સમયથી વિલંબિત સબમરીન પ્રોગ્રામ પ્રોજેક્ટ P-75(I) માટે વાટાઘાટો શરૂ કરી. આ પ્રોજેક્ટ ભારતની નૌકાદળની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ રહેશે.
TV Today Network
CCAMPL સાથે કરાર પૂરો કર્યા. CCAMPL એટલે કે Creative Channel Advertising and Marketing Private Limited. FM રેડિયો ઑપરેશનના વેચાણના પ્રસ્તાવ રદ્દ કર્યો.
Deepak Fertilisers
સનશ્યોર એનર્જીન સાથે કરાર કર્યા. વિંડ પાવર પ્રોજેક્ટમાં ₹8.40 કરોડ અને સોલરમાં ₹4.78 કરોડનું રોકાણ કરશે. કેપ્ટિવ રિન્યુએબલ પ્રોજેક્ટ્સમાં 26% હિસ્સો મેળવ્યો.
Highway Infrastructure
NHAI સાથે ₹189.7 કરોડના પ્રોજેક્ટ માટે કરાર કર્યા. દિલ્હી-વડોદરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પર જયપુર સુધી ટોલ પ્લાઝા ઓપરેશન માટે કરાર કર્યા.
Torrent Pharma
ટોરેન્ટ ઉર્જામાં 27 પ્રાઈવેટ લિમિટેડમાં 26% હિસ્સાનું અધિગ્રહણ કરશે. ગુજરાતમાં કેપ્ટિવ હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે અધિગ્રહણ કરશે.
Five Star Business
કંપનીને પ્રાઈવેટ પ્લેટમેન્ટ દ્વારા NCDsથી ₹4000 Cr એકત્ર કરવા મંજૂરી મળી. કંપની ફંડનો ઉપયોગ વિસ્તાર અન્ ઓપરેશન્સ માટે કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.