બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Kotak Mahindra Bank
કોટક બેન્કમાં આજે ₹6000 કરોડની મોટી બ્લૉક ડીલ શક્ય છે. સુમિટોમો મિત્સુઇ 1.65% હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹1880 પ્રતિશેર શક્ય છે. CMPથી 4% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે જેફરિઝ બ્રોકર હોઈ શકે છે.
Sun Pharma
US FDA પાસેથી હાલોલ યુનિટને OAI મળ્યું. OAI એટલે કે Official Action Indicated. હાલોલ યુનિટને ઈંપોર્ટ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યું. હાલોલ યુનિટથી US માટે શિપમેન્ટ રિજેક્ટ છે.
General Insurance Data
વર્ષ દર વર્ષના આધાર પર નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 1.6% વધીને ₹24,953 કરોડ છે. ICICI લોમ્બાર્ડનું પ્રીમિયમ 2.1% વધીને ₹2,182 કરોડ છે. BAJAJ ALLIANZનું પ્રીમિયમ 18.8% વધીને ₹2063 કરોડ છે. ન્યૂ ઈન્ડિયા અશ્યોરન્સનું પ્રીમિયમ 8.7% વધીને ₹2,197 કરોડ છે. GO DIGITનું પ્રીમિયમ 13.6% વધીને ₹738 કરોડ છે. STAR HEALTHનું પ્રીમિયમ 1.9% વધીને ₹1,426 કરોડ છે. NIVA BUPA HEALTH નું પ્રીમિયમ 2.7% વધીને ₹613 કરોડ છે.
Bluejet Healthcare
OFS દ્વારા ₹400 કરોડ સુધી એકત્ર કરવાની યોજના છે. પ્રમોટર અક્ષય અરોરા હિસ્સો વેચી શકે છે. OFS માટે ગ્રીનશૂ ઓપ્શન ₹400 કરોડ છે. OFS માટે ફ્લોર પ્રાઈસ ₹675 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 7.6% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. OFS દ્વારા 3.42% સુધી હિસ્સો વેચી શકે છે.
Bajaj Auto
22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને સંપૂર્ણ GST ઘટાડાનો લાભ મળશે. 2-વ્હીલર પર ₹20,000 સુધીના પ્રાઈસ ઘટાડાની જાહેરાત કરી છે. 3-વ્હીલર પર ₹24,000 સુધી પ્રાઈસમાં ઘટાડો છે. તહેવાર સિઝન દરમિયાન વેચાણને સપોર્ટ મળવાની અપેક્ષા છે.
Eicher Motors
22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને સંપૂર્ણ GST ઘટાડાનો લાભ મળશે. રોયલ એનફિલ્ડ 350 cc રેન્જની પ્રાઈસમાં ₹22000 સુધીનો ઘટાડો કર્યો. પહેલી વાર ખરીદનારાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રાઈસ ઘટાડ્યો.
Vodafone Idea
AGR કેસમાં સુપ્રીમ કોર્ટમાં ફરી અરજી દાખલ કરી. AGRના ફરી કેલક્યુલેશન માટે અરજી દાખલ કરી. 2017 પહેલાના AGRની ફરીથી તપાસ કરવાની માંગ કરી. સરકારે 2021માં ₹53000 કરોડ લેણાંને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યા હતા. ₹53000 કરોડ લેણાંને 49% હિસ્સામાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
Sterling & Wilson
રાજસ્થાનમાં 300 MW સોલર પ્રોજેક્ટ માટે ₹415 કરોડનો ઓર્ડર મળ્યો. EPC પેકેજ અને 220/33 kV પૂલિંગ સબસ્ટેશન ડેવલપમેન્ટ પણ કંપની કરશે.
Godrej Properties
કંપનીએ ગોલ્ડબ્રિક્સના ₹1366 કરોડના દાવા ગુમાવ્યા. નાગપુરમાં આનંદમ પ્રોજેક્ટ અંગેના વિવાદ અંગે અંતિમ મધ્યસ્થીનો નિર્ણય પસાર થયો. ગોલ્ડબ્રિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથેના તેના વિવાદમાં અંતિમ નિર્ણય આવ્યો. નિર્ણયમાં ગોલ્ડબ્રિક્સના મોટાભાગના દાવાઓ નકારી કાઢવામાં આવ્યા. 12% વ્યાજ સાથે માત્ર ₹240.8 કરોડ ચૂકવવાની મંજૂરી મળી. કંપની બોમ્બે હાઈકોર્ટમાં નિર્ણયને પડકારશે.
Samvardhana Motherson
કંપનીએ ટર્કિશની 2 સબ્સિડરીઓમાં 25% હિસ્સાનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. SMR પ્લાસ્ટ મેટ મોલ્ડ્સ એન્ડ ટૂલ્સ તુર્કી કાલિપ ઇમાલાત અનોનિમ શિરકેટી. SMR પ્લાસ્ટ મેટ ઓટોમોટિવ ટેક તુર્કી પ્લાસ્ટિક ઇમાલાત અનોનિમ શિરકેટી. ટર્કિશની 2 સબ્સિડરીનું અધિગ્રહણ કર્યું. SAS તુર્કી ઓટોમોટિવ સર્વિસ ટિકરેટ લિમિટેડ સિરકેટી (MSAS તુર્કી) દ્વારા કરવામાં આવ્યો. અધિગ્રહણથી સંવર્ધન મધરસન 75% હિસ્સો હવે ધરાવશે. અને જાપાનના યુટાકા ગિકેન અને શિન્નીચી કોગ્યોમાં અધિગ્રહણથી વૈશ્વિક હાજરીને મજબૂત બનાવી. કંપનીનો FY30 સુધી $108 બિલિયન આવક હાંસલ કરવાનો લક્ષ્ય છે.
Bikaji Foods
રાજસ્થાન પ્રીમિયર લીગ લિમિટેડમાં ભાગીદારી ફક્ત સ્પોન્સરશિપ સુધી મર્યાદિત છે. આ સ્પોન્સરશિપની ચુકવણી વિગતો દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે. કંપની પાસે આ વિશે સંપૂર્ણ વિગતો છે. કંપનીએ કહ્યું કે જો જરૂર પડશે તો તેને ED સમક્ષ રજૂ કરીશું.
Cupid Ltd
અરેબિયન લક્ઝરી ફ્રેગરન્સ બ્રાન્ડ 'મનસમ'માં સ્ટ્રેટેજિક હિસ્સાનું અધિગ્રહણ કરશે. GII ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ દ્વારા અધિગ્રહણ કરશે.
Thermax
કંપનીએ તેની સબ્સિડરી ફર્સ્ટ એનર્જીમાં ₹115 કરોડનું રોકાણ કર્યું. ફર્સ્ટ એનર્જી 10 પ્રાઇવેટ લિમિટેડ (FE10)માં વધુ રોકાણ કરી શકે. FEPL અને FE10 બંનેમાં ઇક્વિટી શેરની ફાળવણી એક જ દિવસે પૂર્ણ થઈ.
Vikram Solar
કંપનીનું FY26 માટે મજબૂત ગ્રોથનું ગાઈડન્સ છે. 4 ગણી ક્ષમતા વિસ્તારની યોજના છે. સોલર સેલ બેકવર્ડ ઇન્ટિગ્રેશનની યોજના છે. કંપની પાસે 10.96 GW ઓર્ડર પાઈપલાઈન છે.
HEG Ltd
સ્ટેટક્રાફ્ટના 49%નું અધિગ્રહણ પૂરૂ કર્યું. LNJ ભીલવારા ગ્રુપે મલાના પાવર કંપનીમાં સ્ટેટક્રાફ્ટનો 49% હિસ્સો ખરીદ્યો. અધિગ્રહણ બાદ ભીલવારા એનર્જી લિમિટેડ હાઇડ્રોપાવર સંપત્તિની એકમાત્ર માલિક બની. HEGની સબ્સિડરી કંપની છે LNJ ભીલવારા ગ્રુપ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.