બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Maruti Suzuki
Dzire Automatic S-CNG લોન્ચ કરી. એક્સ શોરૂમમાં શરૂઆતી કિંમત ₹8.53 લાખ છે. Baleno Automatic S-CNG લોન્ચ કરી. એક્સ શોરૂમમાં શરૂઆતી કિંમત ₹8.32 લાખ છે. માસ-માર્કેટ ફેક્ટરી-ફિટેડ S-CNG મૉડલ્સમાં પહેલીવાર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપ્યું.
Entero headlthcare
પ્રમોટર પ્રસિદ્ધ યુનો ફેમિલી ટ્રસ્ટએ 13.9 Lk શેર્સ વેચ્યા. NSE પર ₹1,695/Shના ભાવ પર શેર્સ વેચ્યા. HDFC MFએ 13.9 Lk શેર્સ ₹236/Shના ભાવ પર બ્લૉક ડીલ દ્વારા ખરીદ્યા. જૂન 2026 સુધી પ્રસિદ યુનો ફેમિલી ટ્રસ્ટ પાસે 10.5% હિસ્સો હતો.
nibe
ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપ સાથે MoU કર્યા. શિપબિલ્ડિંગ, ડિફેન્સ પ્લેટફોર્મ અને અંડરવોટર ડ્રોન્સ જેવી ટેકનોલોજી માટે MOU કર્યા. નેવલ ગ્રુપ 4.68 બિલિયન યૂરો આવક ધરાવે છે.
gr infraprojects
NHAI પાસેથી આગ્રા-ગ્વાલિયર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. ₹4263 નો ઓર્ડર મળ્યો.
mazagon dock
નેશનલ શિપબિલ્ડીંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આંધ્રપ્રદેશ સાથે MoU કર્યા. દુગ્ગારાજાપટનમ ખાતે 'ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર'માં મુખ્ય એન્કર શિપયાર્ડ માટે MoU કર્યા.
JSW Energy
APTELએ CERCના આદેશને રદ્દ કર્યો. APTEL એટલે કે Appellate Tribunal for Electricity. CERCના 17 માર્ચ 2022ના આદેશને રદ્દ કર્યો. CERC એટલે કે Central Electricity Regulatory Commission. APTEL એ JSW Hydro Energy ના IDC ક્લેમને મંજૂરી આપી. IDC એટલે કે Interest During Construction. JSW એનર્જીની સબ્સિડરી કંપની છે JSW હાઇડ્રો એનર્જી.
RVNL
ઈસ્ટ કોસ્ટ રેલવે પાસેથી ₹404.88 કરોડ માટે LoA મળ્યો.
Welspun Enterprise
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પ પાસેથી ₹351.24 કરોડ માટે 2 LoA મળ્યા. સબ્સિડરી વેલ્સ્પન મિશિગન એન્જિનિયરિંગને LoA મળ્યો.
Refex Industries
મધ્ય પ્રદેશમાં સરકારી કંપની પાસેથી ₹160 કરોડનો ઓર્ડર મળ્યો.
Knowledge Marine & Engg
મુંબઈ પોર્ટ ઓથોરિટી પાસેથી ₹279.33 કરોડ માટે ગ્રીન ટગ ઓર્ડર મળ્યો.
HEG
સબ્સિડરીને ઈન્ડસ ટાવર્સ પાસેથી ₹218 Crનો ઓર્ડર મળ્યો. લિથિયમ-આયન બેટરી બેંક્સ માટે ઓર્ડર મળ્યો.
VIP INDUSTRIES
ઈક્વિટી, Debt અને અન્ય વિકલ્પ દ્વારા ₹500 કરોડ એકત્ર કરશે.
MANIPAL HOSPITALS
IPOની આવકનો ઉપયોગ કરીને ₹5,310 કરોડના NCDs પરત ચૂકવ્યા.
Coforge
નવી AI-Powered Vehicle Lifecycle Intelligence સોલ્યુશનના વિસ્તારની જાહેરાત કરી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.