Get App

Closing Bell - શેરબજારમાં તેજીનો દોર યથાવત; સેન્સેક્સમાં 1,718 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી 25,000 ના સ્તરે પહોંચી

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી લાઈફ, એચડીએફસી બેન્ક, ટાઈટન, એક્સિસ બેન્ક, એનટીપીસી અને એસબીઆઈ લાઈફ 2.82-5.11 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ગ્રાસિમ, શ્રીરામ ફાઈનાન્સ, આઈશર મોટર્સ અને ટીએમપીવી 0.02-0.58 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2026 પર 3:53 PM
Closing Bell - શેરબજારમાં તેજીનો દોર યથાવત; સેન્સેક્સમાં 1,718 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી 25,000 ના સ્તરે પહોંચીClosing Bell - શેરબજારમાં તેજીનો દોર યથાવત; સેન્સેક્સમાં 1,718 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી 25,000 ના સ્તરે પહોંચી
ભારતીય રૂપિયો 56 પૈસા વધીને 93.91 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 94.47 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 81,028 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 24,949.85 સુધી ઉછળી તો સેન્સેક્સ 80,874.32 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 56 પૈસા વધીને 93.91 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 94.47 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.23 ટકા ઘટીને 60,484.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.84 ટકા ઘટાડાની સાથે 18,971.20 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,718.01 અંક એટલે કે 2.17% ની મજબૂતીની સાથે 81,028.02 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 493.75 અંક એટલે કે 2.01% ની વધારાની સાથે 25,030.35 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો