Get App

Closing Bell – બજારમાં ઘટાડો પૂરો થયો; નિફ્ટી 23,900 ની નજીક, સેન્સેક્સ 360 પોઈન્ટ વધ્યો; મેટલ શેરોમાં તેજી

આજે ઑટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.14-0.92 ટકાનો ઘટાડો જોવા મળી છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મીડિયા, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2026 પર 3:55 PM
Closing Bell – બજારમાં ઘટાડો પૂરો થયો; નિફ્ટી 23,900 ની નજીક, સેન્સેક્સ 360 પોઈન્ટ વધ્યો; મેટલ શેરોમાં તેજીClosing Bell – બજારમાં ઘટાડો પૂરો થયો; નિફ્ટી 23,900 ની નજીક, સેન્સેક્સ 360 પોઈન્ટ વધ્યો; મેટલ શેરોમાં તેજી
બેન્ક નિફ્ટી 0.02 ટકા ઘટીને 57,369.65 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23900 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 76515 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 24,005.75 સુધી ઉછળી તો સેન્સેક્સ 76,883.14 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકા ઘટીને 63,080.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા વધારાની સાથે 20,097.50 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 362.57 અંક એટલે કે 0.48% ની મજબૂતીની સાથે 76,515.43 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.25 અંક એટલે કે 0.10% ની વધારાની સાથે 23,897.70 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.14-0.92 ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકા ઘટીને 57,369.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મીડિયા, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો