Get App

Closing Bell – બજારોમાં રિકવરી; નિફ્ટી 22,700 ની ઉપર, સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઉછળ્યો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ટીસીએસ, શ્રીરામ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચયુએલ અને બજાજ ઑટો 2.85-7.76 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, કોટક મહિનન્દ્રા, મારૂતી સુઝુકી, પાવર ગ્રિડ કૉર્પ, મેક્સ હેલ્થકેર અને નેસ્લે 0.45-1.44 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2026 પર 3:53 PM
Closing Bell – બજારોમાં રિકવરી; નિફ્ટી 22,700 ની ઉપર, સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઉછળ્યોClosing Bell – બજારોમાં રિકવરી; નિફ્ટી 22,700 ની ઉપર, સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઉછળ્યો
ભારતીય રૂપિયો 47 પૈસા ઉછળીને 95.28 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 95.77 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 22700 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1109 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 22,721.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 73,045.67 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 47 પૈસા ઉછળીને 95.28 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 95.77 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.06 ટકા વધીને 59,459.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકા વધારાની સાથે 19,447.40 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1109 અંક એટલે કે 1.54% ની મજબૂતીની સાથે 73033.78 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 358.60 અંક એટલે કે 1.60% ની વધારાની સાથે 22721.95 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો