Get App

Closing Bell – નિફ્ટી 25,400 નજીક; રિયલ્ટી અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 427 પોઈન્ટ ઉછળ્યો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, મેક્સ હેલ્થકેર, એશિયન પેંટ્સ, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, એસબીઆઈ અને રિલાયન્સ 1.65-3.24 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, પાવર ગ્રિડ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, ટીએમપીવી અને ગ્રાસિમ 0.96-2.09 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2026 પર 3:59 PM
Closing Bell – નિફ્ટી 25,400 નજીક; રિયલ્ટી અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 427 પોઈન્ટ ઉછળ્યોClosing Bell – નિફ્ટી 25,400 નજીક; રિયલ્ટી અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 427 પોઈન્ટ ઉછળ્યો
ભારતીય રૂપિયો 46 પૈસા ઉછળીને 93.47 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 93.93 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25400 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 82,532 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,501.35 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,897.49 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 46 પૈસા ઉછળીને 93.47 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 93.93 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકા વધીને 61,730.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકા ઘટાડાની સાથે 19,398.70 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.94 અંક એટલે કે 0.14% ની મજબૂતીની સાથે 57634.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13.40 અંક એટલે કે 0.08% ની વધારાની સાથે 16985.60 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો