Global Market Crash: આજે ગ્લોબલ માર્કેટમાંથી રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી ચાલી રહી છે. એશિયાના મોટાભાગના બજારો પણ આજે લાલ નિશાનમાં છે. ચાલો જાણીએ આજના માર્કેટ, સોના અને ક્રૂડની પૂરી સ્થિતિ.

