Get App

Global Market: ગ્લોબલ સંકેતો આજે ઠીક-ઠાક, એશિયન માર્કેટમાં તેજી સાથેનો કારોબાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 38.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.32 ટકાના વધારાની સાથે 32,358.10 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 8:35 AM
Global Market: ગ્લોબલ સંકેતો આજે ઠીક-ઠાક, એશિયન માર્કેટમાં તેજી સાથેનો કારોબારGlobal Market: ગ્લોબલ સંકેતો આજે ઠીક-ઠાક, એશિયન માર્કેટમાં તેજી સાથેનો કારોબાર
અમેરિકી બજાર બંધ થતા દેખાયા, જ્યાં ડાઓ જોન્સ 1.16% વધ્યો, S&P 500 લગભગ 1% વધ્યો અને નાસ્ડેકમાં 0.61%નો વધારો નોંધાયો હતો.

Global Market: ગ્લોબલ સંકેતો આજે ઠીક-ઠાક, એશિયન માર્કેટમાં તેજી સાથેનો કારોબાર, જોકે GIFT NIFTY અને DOW FUTURES ફ્લેટ, ત્યાંજ ગઈકાલે અમેરિકી બજારોના 4 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, DOW, S&P 500 1% વધીને બંધ થયા.

ગઈકાલે તેજી સાથે અમેરિકી બજાર બંધ થતા દેખાયા, જ્યાં ડાઓ જોન્સ 1.16% વધ્યો, S&P 500 લગભગ 1% વધ્યો અને નાસ્ડેકમાં 0.61%નો વધારો નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે US મોંઘવારીના આંકડા પહેલા માર્કેટમાં થોડી હલચલ જોવા મળી રહી છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 38.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.32 ટકાના વધારાની સાથે 32,358.10 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.11 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.60 ટકા ઘટીને 16,893.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.18 ટકાના ઘટાડાની સાથે 19,307.22 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.02 ટકાની મામૂલી તેજી સાથે 2,581.33 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.50 અંક એટલે કે 0.14 ટકા લપસીને 3,264.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો