Get App

ભારતીય બજારો માટે સારા સંકેતો, GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ ઉપર, મોટાભાગના એશિયાના બજારમાં તેજી

Global Market: આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 40.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.47 ટકાના વધારાની સાથે 43,649.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.09 ટકાનો મામૂલી ઘટાડો દેખાય રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 08, 2025 પર 8:45 AM
ભારતીય બજારો માટે સારા સંકેતો, GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ ઉપર, મોટાભાગના એશિયાના બજારમાં તેજીભારતીય બજારો માટે સારા સંકેતો, GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ ઉપર, મોટાભાગના એશિયાના બજારમાં તેજી
Global Market: ભારત માટે ટ્રમ્પનું નિવેદન સુધારી શકે છે ભારતીય બજારનો મૂડ. GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ ઉપર કારોબાર જોવાને મળી રહ્યો છે.

Global Market: ભારત માટે ટ્રમ્પનું નિવેદન સુધારી શકે છે ભારતીય બજારનો મૂડ. GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ ઉપર કારોબાર જોવાને મળી રહ્યો છે. મોટાભાગના એશિયાના બજારમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ શુક્રવારે USના બજારમાં મામુલી ઘટાડો જોવા મળ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

ભારત-US સંબંધો પર ટ્રમ્પનું નિવેદન. હું હંમેશા PM મોદીનો મિત્ર રહીશ. મોદી એક મહાન પ્રધાનમંત્રી છે. ભારત-US વચ્ચે એક વિશેષ સંબંધ છે. ભારત-US સંબંધો પર ચિંતાની કોઈ વાત નથી. PM મોદી સાથે મારા સારા સંબંધ છે. મોદી કેટલાક મહિના પહેલા US આવ્યા હતા. અમે બન્ને રોઝ ગાર્ડન પણ ગયેલા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હું વડાપ્રધાન મોદી સાથે મિત્ર રહીશ, તેઓ મહાન વડાપ્રધાન છે. ભારત અને US વચ્ચેનો સંબંધ ખાસ, એ બાબતે ચિંતા ન કરો. રશિયા પાસેથી ભારત આટલું તેલ ખરીદે તે જણાની નારાજગી.

PM મોદીનું નિવેદન

બધા સમાચાર

+ વધુુ વાંચો