Get App

Global Market: USમાં મિડ ટર્મ પરિણામ પહેલા બજાર સતર્ક, FIIsની કેશ, વાયદામાં ખરીદદારી

AMDના પરિણામ અનુમાનથી સારા રહ્યા. આવક $13.09 બિલિયનના અનુમાન સામે $13.38 બિલિયન રહી. Q4 આવક ગાઈડન્સ $17 બિલિયન છે. ડેટા સેન્ટર કારોબારથી આવક વધવાની આશા છે. કુલ આવકમાં ડેટા સેન્ટરની આવક 64% છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 04, 2026 પર 9:03 AM
Global Market: USમાં મિડ ટર્મ પરિણામ પહેલા બજાર સતર્ક, FIIsની કેશ, વાયદામાં ખરીદદારીGlobal Market: USમાં મિડ ટર્મ પરિણામ પહેલા બજાર સતર્ક, FIIsની કેશ, વાયદામાં ખરીદદારી
Global Market: અમેરિકાની MID TERM ચૂંટણીના પરિણામ પહેલા બજાર સતર્ક રહ્યા.

Global Market: અમેરિકાની MID TERM ચૂંટણીના પરિણામ પહેલા બજાર સતર્ક રહ્યા. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. FIIsની કેશ અને વાયદા મળી 14500 કરોડથી વધુની ખરીદદારી. FIIsએ બે દિવસમાં ઈન્ડેક્સમાં આશરે 40000 નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ કવર કર્યા.

ટ્રમ્પ હાર તરફ

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સ આગળ જોવા મળ્યા. અમેરિકન હાઉસમાં ડેમોક્રેટ્સના અંકુશની શક્યતા છે. CNBCનું ડેમોક્રેટ્સને 200 બેઠકો મળવાનું અનુમાન છે. રિપબ્લિકન્સને ઓછામાં ઓછી 160 બેઠકો મળવાનું અનુમાન છે.

AMDના પરિણામ

બધા સમાચાર

+ વધુુ વાંચો