Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsએ વાયદામાં લોન્ગ વધાર્યા, GIFT NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયામાં મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. ગઈકાલે USના બજારમાં પણ મિશ્ર કારોબાર રહ્યો. ડાઓ જોન્સ 200 પોઇન્ટ્સથી વધારે તૂટ્યો. જોકે S&P 500 અને નાસ્ડેક લીલા નિશાનમાં બંધ થયા.