Global Market: બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. કાચા તેલમાં નરમાશ છતા 30 વર્ષની US ટ્રેઝરી યીલ્ડ કેટલાક દાયકાના ઉપરના સ્તર પર કારોબાર કરી રહી છે. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે. એશિયામાં મજબૂત કારોબાર થઈ રહ્યો છે. નિક્કેઈ-કોસ્પી 1-1 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. કાલે અમેરિકાના બજારોમાં નીચલા સ્તરેથી આવી રિકવરી. છતા પણ ઘટાડા સાથે બંધ થયા.

