Get App

Global Market: બજાર માટે સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં જોરદાર ઉછાળો

ટેક્નોલોજી શેર્સમાં વેચવાલીથી શુક્રવારે અમેરિકાના બજારોમાં હાહાકાર જોવા મળ્યો. નાસ્ડેક આશરે 3 ટકા ઘટ્યો. નબળા પરિણામ અને ગાઈડેન્સથી ઈન્ટેલ 29 ટકા તૂટ્યો. અન્ય AI શેર્સમાં પણ વેચવાલી જોવા મળી. બીજી તરફ સૉફ્ટવેર કંપનીઓમાં તેજી જોવા મળી. ઈન્ફોસિસ અને વિપ્રોના ADR 2 થી 3 ટકા ઉછળ્યા.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 8:58 AM
Global Market: બજાર માટે સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં જોરદાર ઉછાળોGlobal Market: બજાર માટે સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં જોરદાર ઉછાળો
Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં રાહત અને AI ટ્રેડના રિવર્સલથી ગિફ્ટ નિફ્ટીમાં આશરે 200 પોઈન્ટ્સનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. ક્રૂડ 111 ડૉલરની નજીક છે, ત્યાંજ શુક્રવારે FIIsની કેશ અને ફ્યૂચર્સ બન્ને મળી આશરે 2900 કરોડની નેટ ખરીદી થઈ.

અમેરિકાના બજારોમાં મોટી વેચવાલી

ટેક્નોલોજી શેર્સમાં વેચવાલીથી શુક્રવારે અમેરિકાના બજારોમાં હાહાકાર જોવા મળ્યો. નાસ્ડેક આશરે 3 ટકા ઘટ્યો. નબળા પરિણામ અને ગાઈડેન્સથી ઈન્ટેલ 29 ટકા તૂટ્યો. અન્ય AI શેર્સમાં પણ વેચવાલી જોવા મળી. બીજી તરફ સૉફ્ટવેર કંપનીઓમાં તેજી જોવા મળી. ઈન્ફોસિસ અને વિપ્રોના ADR 2 થી 3 ટકા ઉછળ્યા.

એશિયાઈ બજાર

બધા સમાચાર

+ વધુુ વાંચો