Global Market: ડિસેમ્બર સીરીઝના પહેલા દિવસે બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટ્સનો ઉછાળો આવ્યો, કેશમાં સોમવારે FIIsની 5700 કરોડની ખરીદદારી આવી, નવેમ્બરમાં BUYING આશરે સવા લાખ કરોડની રહી.

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.