Get App

GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે: પરાગ ઠક્કર

પરાગ ઠક્કરના મુજબ SBI અને HDFC બેન્કમાં એસેટ ક્વૉલિટી ખૂબ જ મજબૂત છે. રૂરલ હાઉસિંગ વધશે સિમેન્ટમાં મજબૂત માંગ જોવા મળશે. ઑટો સેક્ટરમાં લાંબાગાળે આઉટલૂક પૉઝિટિવ છે. ઑટો કંપનીઓની બેલેન્સશીટ મજબૂત છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2025 પર 4:13 PM
GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે: પરાગ ઠક્કરGST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે: પરાગ ઠક્કર
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર પાસેથી.

પરાગ ઠક્કરનું કહેવુ છે કે ઇન્ફોસિસની બાયબેકની જાહેરાતથી ITને સપોર્ટ મળ્યો. આગામી વર્ષ ભારતીય બેન્કો માટે ખૂબ જ સારું રહેવાની આશા છે. FIIsની વેચવાલીનો ટ્રેન્ડ હવે અટકી શકે નહીં. FIIsની વેચવાલીનો ટ્રેન્ડ હવે અટકી શકે. આગામી થોડા દિવસોમાં ટ્રેડ ડીલ બાદ FIIs ફરી આવી શકે. USના જોબ્સ ડેટાથી IT સેક્ટરને વધુ સપોર્ટ મળશે.

પરાગ ઠક્કરના મતે ITમાં હાલ નવું રોકાણ કરવું મુશ્કેલ છે. GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ પર ફોકસ છે. આ ત્રિમાસિક બાદ ઘણા ફેક્ટર પૉઝિટિવ થવાની આશા છે. લાંબાગાળા માટે બેન્કિંગ શેર્સ પર ફોકસ કરી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો