Honasa Consumer share Price: Mamaearthની પેરેન્ટ કંપની Honasa Consumerના શેરમાં સોમવાર, 9 નવેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના મજબૂત Q2 FY27 પરિણામો બાદ શેરમાં ખરીદી વધી હતી અને BSE/NSE પર શેર દિવસ દરમિયાન આશરે 5 ટકા ઉછળીને રૂ.494.25ની ઇન્ટ્રાડે હાઇ સપાટીએ પહોંચ્યો હતો.

