ICICI Bank share Price: બુધવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન ICICI Bankનો શેર 4%થી વધુ ઉછળીને ₹1,647–₹1,650ની આસપાસ ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. છેલ્લા 7 ટ્રેડિંગ સેશનમાંથી 6 સેશનમાં શેરમાં તેજી જોવા મળી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી શેર લગભગ 18% વધ્યો છે, જ્યારે BSE Sensexમાં આ સમયગાળા દરમિયાન 12.8%નો વધારો થયો છે.

