Get App

ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે, ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ELIXIR ઇક્વિટીઝના દિપન મેહતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 3:22 PM
ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે, ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂતભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે, ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત
દિપન મહેતાના મતે PLIની અસર ઘણી સાઈલ્ટ રહી છે અને રહેશે. ઘણાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો પાસે બેન્કના શેર્સ છે. અત્યારે ભારતની બેન્કોની સ્થિતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે.

દિપન મહેતાનું કહેવુ છે કે મિડકેપમાં સારી તેજી જોવા મળી છે. ITમાં પણ સારી ખરીદદારી આવી. વિદેશી બજારની સાથે આપણા બજારમાં વેચવાલી આવે છે. ચીન પ્લસ વનની સ્થિતિ લાંબાગાળા માટેની છે. ઘણી MNC કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરવા માગે છે.

દિપન મહેતાના મતે ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે. ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. PLIની અસર ઘણી સાઈલ્ટ રહી છે અને રહેશે. ઘણાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો પાસે બેન્કના શેર્સ છે. અત્યારે ભારતની બેન્કોની સ્થિતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે.

Daily Voice: ઈંડસ્ટ્રિયલ શેરોમાં હજુ પણ કમાણીની તક, ડિફેંસ, ઑટો એંસિલરી અને કેમિકલ શેર પણ દેખાડશે તેજી

દિપન મહેતાનું માનવું છે કે ડિફેન્સ લાંબાગાળા માટે ઘણું સારું લાગી રહ્યું છે. પરંતુ ડિફેન્સમાં થોડા ઘટાડે ખરીદી કરવી જોઈએ. લોઢા, DLF, ગોદરેજ પ્રોપર્ટીઝ માટે સમય સારો રહેશે. રિયલ એસ્ટેટમાં મોટી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. મિડિયામાં સ્ટોક્સથી હાલ દૂર રહેવું જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો