લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે: દિલીપ ભટ્ટ | Moneycontrol Gujarati
Get App

લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે: દિલીપ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલીપ ભટ્ટ પાસેથી.

અપડેટેડ 02:26:01 PM Oct 03, 2023 પર
Story continues below Advertisement
દિલીપ ભટ્ટનું કહેવુ છે કે વ્યાજદર ઉપરના સ્તરે રહેશે તો FIIs માટે કોસ્ટ વધશે. આજ કારણથી FIIsની વેચવાલી આવી રહી છે.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે બજારમાં અત્યારે સાવધાન રહેવાની જરૂર છે. ઘણાં લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. અત્યારે બજારમાં ઉતાવળ ન કરશો. વ્યાજદર ઉપરના સ્તરે રહેશે તો FIIs માટે કોસ્ટ વધશે. આજ કારણથી FIIsની વેચવાલી આવી રહી છે.

Nifty માટે 20200 સુધીનું સ્તર પાર કરવુ મુશ્કેલ, ઑક્ટોબરમાં ડબલ ડિઝિટ કમાણી માટે આ બે સ્ટૉક્સ પર લગાવો દાંવ

દિલીપ ભટ્ટના મતે ઈન્ફ્રા સેક્ટરમાં સારું પ્રદર્શન જોવા મળશે. ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે. ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં સારું પ્રદર્શન જોવા મળશે. ફાર્મા કંપનીઓની નિકાસમાં વધારો જોવા મળશે. મોટી ફાર્મા કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. PSUમાં હાલમાં રોકાણ કરવું સલાહભર્યું નથી.


Demergerની જાહેરાત પર 12 ટકા વધ્યો Vedanta, બ્રોકરેજનું શું છે વલણ

દિલીપ ભટ્ટના મુજબ મોંઘવારી અને ઊંચા વ્યાજ દર ભારત માટે પડકાર બની રહેશે. કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રા સેક્ટરમાં સારી તકો છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં બેલેન્સ શીટમાં સુધારો છે. વ્હાઈટ ગુડ્ઝ સેક્ટરમાં સારી તક છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 03, 2023 2:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.