Market Outlook : ભારતીય શેરબજાર આજે વધારા સાથે બંધ થયું છે. ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) બાદ સેન્સેક્સ 315 પોઈન્ટ વધીને 73,895.74 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 77 પોઈન્ટના વધારા સાથે 23,140.50 પર સેટલ થયો. Pre-CAS Closingની સરખામણીએ સેન્સેક્સમાં લગભગ 14 પોઈન્ટ અને નિફ્ટીમાં લગભગ 12 પોઈન્ટનો વધારો જોવા મળ્યો.

