Get App

મિડ સિઝન રિપોર્ટ કાર્ડ: મિડ સિઝનમાં કેવું રહ્યું નિફ્ટીનું પર્ફોર્મન્સ, નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 03, 2023 પર 2:10 PM
મિડ સિઝન રિપોર્ટ કાર્ડ: મિડ સિઝનમાં કેવું રહ્યું નિફ્ટીનું પર્ફોર્મન્સ, નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિમિડ સિઝન રિપોર્ટ કાર્ડ: મિડ સિઝનમાં કેવું રહ્યું નિફ્ટીનું પર્ફોર્મન્સ, નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિ

ક્વાર્ટર 1 સેશન આવી રહ્યું છે તેમાં રિપોર્ટ કાર્ડ કઈ રીતે બની રહ્યું છે. આ બદા સંકેતો પર અને આપણા એક્સપર્ટની કઈ કઈ પસંદગીઓ પર ચર્ચા કરીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે અત્યાર સુધી આઈટી સેક્ટરને નિગિટિવમાં રાખી શકો છો. અત્યાર સુધીના પરિણામ આવ્યા છે તેમાં 60-65 ટકા વધારો થતો જોવા મળી રહ્યો છે. ઑટો મોબાઈમાં મારિતિના પરિણામ આવ્યા તે પણ સારા રહ્યા છે. અન્ય પરિણામ બેન્કિંગમાં જે આવ્યા છે તે પણ સારા રહ્યા છે. બધા બેન્કિંગ સેક્ટરના પરિણામ એવરેજથી વધારે રહ્યા છે. છતા પણ માર્કેટમાં થોડી મંદી જોવા મળી છે, જેથી બેન્ક નિફ્ટીમાં ઘટાડો આવી શકે છે. માત્ર 10-15 ટકા પરિણામ છે જેમાં તેજી નથી જોવા મળી. 31 જુલાઈ સુધી કુલ 120 કંપનીઓએ પરિણામોની જાહેર કર્યા છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 24માં અન્ય કંપનીઓના પ્રદર્શન રહ્યું છે. બીએફએસઆઈ અને ઓટો કંપનીઓના પરિણામ સારા રહ્યા છે. વર્ષ દર વર્ષ બીએફએસઆઈ 42 ટકા ગ્રોથ સાથે રેકોર્ડ હાઈ રહ્યા છે.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો