Muhurat Trading 2026: 6 નવેમ્બરે નિફ્ટીમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. માર્કેટ બ્રેડ્થ નબળી હોવા છતાં ભારતીય શેરબજારમાં સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેજી જળવાઈ રહી હતી. NSE પર આશરે 2,110 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 1,186 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.

