Nifty Strategy for Today: નિફ્ટી પરની સ્ટ્રેટેજી સમજાવતા, CNBC-Awaaz ના વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પ્રથમ રજિસ્ટન્સ 23617-23654 (200/50 DEMA) પર છે જ્યારે મેઇન રજિસ્ટન્સ 23703-23738/23772 પર છે. પહેલો બેઝ 23439-23480 (10/20DEMA) પર છે જ્યારે મોટો બેઝ 23266/23289-23366 પર છે.