Get App

NSE F&O List: આજથી આ 2 નવા શેરોમાં શરૂ થયું કોલ-પુટ ટ્રેડિંગ, IEX અને IREDA ની F&O લિસ્ટમાંથી થઈ વિદાય

નેશનલ સ્ટોક એક્સચેન્જએ આજથી 25 નવેમ્બરે Acutaas Chemicals અને Apar Industries ને F&O સેગમેન્ટમાં સામેલ કર્યા છે, જ્યારે IEX અને IREDA ને બહાર કર્યા છે. જાણો લોટ સાઈઝ અને વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2026 પર 10:41 AM
NSE F&O List: આજથી આ 2 નવા શેરોમાં શરૂ થયું કોલ-પુટ ટ્રેડિંગ, IEX અને IREDA ની F&O લિસ્ટમાંથી થઈ વિદાયNSE F&O List: આજથી આ 2 નવા શેરોમાં શરૂ થયું કોલ-પુટ ટ્રેડિંગ, IEX અને IREDA ની F&O લિસ્ટમાંથી થઈ વિદાય
ડિસેમ્બર મહિનાની ડેરિવેટિવ સિરીઝ એ વર્ષ 2026ની છેલ્લી માસિક સિરીઝ હશે. આ દરમિયાન શેરબજારની દિશા નક્કી કરવામાં નીચેની સ્થાનિક અને વૈશ્વિક ઘટનાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

NSE F&O List: શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરતા ટ્રેડર્સ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જએ 'એક્યુટાસ કેમિકલ્સ' અને 'અપાર ઇન્ડસ્ટ્રીઝ'એમ બે નવા શેરોને F&O સેગમેન્ટમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.

આ બંને શેરોના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ આજે 25 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. એટલે કે આજથી ટ્રેડર્સ આ બે શેરોમાં કેશ ટ્રેડિંગ ઉપરાંત ફ્યુચર અને ઓપ્શન દ્વારા પણ પોતાની પોઝિશન લઈ શકશે. હાલમાં NSE ની F&O લિસ્ટમાં કુલ 218 સ્ટોક્સ સામેલ છે.

બંને નવા શેરોની લોટ સાઈઝ કેટલી રાખવામાં આવી છે?

NSE દ્વારા આ બંને કંપનીઓના F&O ટ્રેડિંગ માટે નીચે મુજબની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો