Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-24 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

નિફ્ટી 24200 ની ઉપર, સેન્સેક્સ 38 પોઈન્ટ વધ્યો, જ્યુનિપર ગ્રીન, આઈસીઆઈસીઆઈ પ્રુ AMC, ફોસેકો ફોકસમાં

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ, કોટક મહિન્દ્રા, નેસ્લે અને ટીએમપીવી 0.70-1.69 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી બેંક, પાવર ગ્રિડ કૉર્પ, હિંડાલ્કો, ઈન્ટરગ્લોબ એવિએશન, એનટીપીસી અને એક્સિસ બેંક 0.18-0.92 ટકા સુધી ઘટ્યા છે.

અપડેટેડ Aug 27, 2026 પર 09:42