Abril Paper IPO Listing: Abril Paper IPOનું BSE SME પર નબળું લિસ્ટિંગ, શેર 20% ડિસ્કાઉન્ટ સાથે 48.80 પર ખૂલ્યા, રોકાણકારોને 24% નુકસાન. કંપનીની નાણાકીય સ્થિતિ, IPO ના ઉપયોગ અને વ્યવસાય વિશે જાણો.