અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વધતા ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો, જેની અસર ભારતીય શેરબજાર પર પડી. Sensex 359 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે Nifty 24,000ની નજીક પહોંચી ગયો. India VIXમાં વધારો અને Metal તથા IT શેરોમાં ભારે વેચવાલીએ બજાર પર વધુ દબાણ વધાર્યું.
અપડેટેડ Aug 31, 2026 પર 12:24